દયાળુ ચેહર મા
દયાળુ ચેહર મા
1 min
198
અરજ તને કરું મારી ચેહર મા,
આ ભવસાગર તરવો ચેહર મા,
ઉજાગર કરજો જીવનને મા,
દીપ બની અજવાળું ચેહર મા,
કરુણાં ને દયા મારાં દિલમાં રહે મા,
નિર્મળ ઝરણું બની વહેતું રહું મા,
રાગ ને દ્વેષભાવ દૂર કરજે ચેહર મા,
અવગુણો ફગાવી સૌને ઠારુ દેવી મા,
ભલું આ જગમાં કરું સૌનું ચેહર મા,
ભાવના સૌની પૂર્ણ કરજો ચેહર મા.
