STORYMIRROR

Bharat Thacker

Children Stories Tragedy Inspirational

4.9  

Bharat Thacker

Children Stories Tragedy Inspirational

દુનિયાનું ઉપહાર

દુનિયાનું ઉપહાર

1 min
262


ભાષા, પહેરવેશ અને સંસ્કૃતિની વિવિધતાથી દુનિયા ચકિત છે,

દુનિયાભરની અનેકતા વચ્ચે, જેની એકતાનું અનેરું ગીત છે,

સૌથી પ્યારું, ભારત મારું, નામ સાંભળતા જ થાય હૈયું પુલકિત,

ભવિષ્ય છે જેનું ભર્યુ-ભાદર્યું, જેનું ગૌરવભર્યું અતીત છે,


ભારતની ‘સર્વેત્ર સુખિન સંતુ’ની ભાવનામાં પુરી દુનિયાનું હિત છે,

ભારતની જે જીત છે, એમાં શાંતી અને સચ્ચાઇ નિહિત છે,

સૌથી પ્યારું, ભારત મારું, નામ સાંભળતા જ થાય હૈયું પુલકિત,

દયનીય છે એ દેશની હાલત, જે આપણાથી થયું વિભાજીત છે.


Rate this content
Log in