Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Parikh

Others

3  

Falguni Parikh

Others

દુઃખના પડછાયા

દુઃખના પડછાયા

1 min
13.9K


દુઃખના પડછાયાને રોકાવાય નહી

સુખના પ્રતિબિંબને અંકાવાય નહી

જીવન છે મનમોજી બેફિકર હવેથી

રુધાતા સંબંધોને આમ લખાવાય નહી,

યાદોના ક્ષણિક પૂર મનનાં અરણ્યમા

સ્મરણોના રઝળપાટને બતાવાય નહી,

રાગ-વૈરાગ્યની સંવેદનાઓ દિલમાં

આંખોમાં ઝંખનાઓ જતાવાય નહી,

અઢી અક્ષર છે પ્રેમના લોકો કહે એમ

તારી હૂંફના સરનામે સજાવાય નહી !


Rate this content
Log in