STORYMIRROR

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

દિવડાં

દિવડાં

1 min
27.3K


અંતરની અમાસ ઝંખે

યાદો કેરા દિવડા !


ભૂલવું બહુ અઘરું છે

દોસ્ત,

કેટલીક વાતો,

કેટલીક રાતો,

કેટલીક મુલાકાતો,

ભૂલી નથી શકાતી.


યાદોના ઝૂલા રચાઈ ગયા કદમની ડાળે,

સ્મરણોની દોર હીંચી ને.


Rate this content
Log in