દિવાળી
દિવાળી
1 min
3.2K
કડવાશને નાખો બાળી એટલે દિવાળી,
મીઠાશ મુખમાં રાખો ઘોળી એટલે દિવાળી.
આપણાથી બીજાને ચેહરે પ્રસરતી લાલી એટલે દિવાળી,
પછી લાગણીઓની ફૂટે મીઠી સરવાણી એટલે દિવાળી !
