ધરતી
ધરતી
1 min
295
ઉષાનું પહેલું સોનેરી કિરણ
ધરતી ને સ્પર્શ કરે અને ધરતી
આનંદ વિભોર થાય...
આકાશ તરફ મીટ માંડીને
ધરતી પણ કંઈક કઈંક કહેછે...
હું તારા થકી વાંઝણી રહી....
તારા મિલનથી અતૃપ્ત હું
તને બીજું શું કહું..?
