ધર્મ નામે ધીંગાણાં
ધર્મ નામે ધીંગાણાં
ખોટ ઈસુને કે લોકોને ધર્મ નામે ધીંગાણાં કરે
કયો ભગવાન હાથ પકડી સુખ દુઃખ પૂછે છે ?
ઈસુએ સૌને સમાન ગણી પ્રેમ પ્રેમ વરસાવ્યો છે
ધર્મની આડ ઓથે શું ઈસાઈ કરણ કરવું છે ?
મુખમાં રામ બગલમાં છૂરી પેટ ભરવા માટે છે
ઈસુ નામે રાજ બદલવા નીકળયા ઈસુ વહેંચીને
ભૂખની મજબુરીનો લાભ લેવા ઈસુએ શીખવ્યું છે ?
સુનામી દુકાળ ભૂકંપ મેઘતાંડવે પ્રભુ આરામ કરે છે ?
ઈસુ શાંતિ કાશ્મીરી પંડિત શીખ સઁહારે ક્યાં હતી ?
હજારો હૂલ્લડે નર સહાર રોકાયો નથી એ હકીકત છે
શું ? ઈશુએ શીખવ્યું છે મજબૂરીએ ધર્મ પરિવર્તન ?
પાદરી ને પૉપ પાસે કોઈ પુરાવો ? ઈશુ આદેશ નો ?
જેને જે ગમે તે ભજે સૌને છે શ્રધ્ધા ને વિશ્વાસ ઈશમાં
વચોટિયા વિના પુરાવે નિજ કાજે ધતિંગ ધીંગાણા આદરે