ધર્મ અને વિજ્ઞાન
ધર્મ અને વિજ્ઞાન
1 min
269
ધર્મ જ્ઞાન આપે છે,
વિજ્ઞાન આવડત આપે છે,
ધર્મ આધ્યાત્મ તરફ દોરે છે,
વિજ્ઞાન જીવનની રાહ ચીંધે છે,
ભાવના ધર્મ અને વિજ્ઞાન ભેદરેખા છે,
એ સમજવા પણ જ્ઞાન જરૂરી છે,
ધર્મ શ્રધ્ધા થકી જીવાડે છે,
વિજ્ઞાન પ્રયોગ થકી જીવાડે છે,
ધર્મ શાંતિ જાળવવા શીખ આપે છે,
વિજ્ઞાન શસ્ત્રોનો ઉપયોગ બતાવે છે.
