STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Others

2  

Ramesh Patel (Aakashdeep)

Others

ધન્ય ! ડો અબ્દુલ કલામ

ધન્ય ! ડો અબ્દુલ કલામ

1 min
20

ધન્ય! ડૉ અબ્દુલ કલામ….

 

પાવન ધરણ  જ રામેશ્વરની

જન્મભૂમિ  તવ  ગૌરવવંતી

મૂઠી  ઊંચેરી  તવ  શાન

ધન્ય! ડૉ અબ્દુલ કલામ

 

સ્વયં  પ્રકાશ્યો  કર્મઠ દીપે

ખ્યાત 'મિસાઈલ મેનયુગે

પ્રખર વિજ્ઞાની તવ નામ

ધન્ય! ડૉ અબ્દુલ કલામ

 

દીઠું  રત્નોમાં  તું  અદકું  રત્ન

ગૌરવવંતું  સાચું ભારત રત્ન

ભારત દેશનું  ગૌરવ ગાન

ધન્ય! રાષ્ટ્રપતિ ડૉ કલામ

 

અમર ઈતિહાસે અંકિત તવ નામ

દેશ દે શત શત સલામ

ધન્ય! ડૉ અબ્દુલ કલામ

રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in