STORYMIRROR

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

ધડકન

ધડકન

1 min
25.2K


સંવેદના સોળે કળાએ ખીલી ઊઠી,

અને ધડકનની ધીમી પડી ગઈ છે;

શ્વાસો...

ભલે તું દૂર થઈ ગયો છે,

સાંજના પડછાયાની જેમ...

પણ રાહ છે એક સૂની જલતી;

રાતની...

તું ના હોય તો ય તારો,

આભાસ છે ચારેકોર...

છતાં ય એ રાતને પૂનમના,

ચાંદની અસીમ રાહ છે...


Rate this content
Log in