ધ કાશ્મીર મુવી
ધ કાશ્મીર મુવી
1 min
171
ધ કાશ્મીર મુવી
અંત ધારદાર છે
શરૂઆત બહું ક્રૂરતા પૂર્વક થઈ
નિરંતર અત્યાર થયા
વિવેક અગ્નીહોત્રી, અનૂપમ ખેરજી
પલ્લવી જોષી જીનો આભાર
આવું સત્ય ચિત્ર રજૂ કર્યું છે
સતત વેદનાનો ચિતાર
અવિરત અત્યાચાર નો સિલસિલો
પછી રમાતું રાજકારણ
કહેવાનુ નહીં ચૂપ રહેવાનું
રહે ભૂખ્યા મરતાં જીવે
કેટ કેટલીયે વેદનાનો ચિતાર
ચાલો ધ કાશ્મીર મુવી જોવા
તરત જ થયું કરમુક્ત
ને પાછું આવું સાહસિક
ક્યાં બધામાં છે હિમ્મત
સત્ય ઘટના પર આધારિત
કાયમ યાદ રહે એવું
સરસ ધ કાશ્મીર મુવી છે.
