દેવી સરસ્વતી
દેવી સરસ્વતી
સરસ્વતી વિદ્યાની નગરીની દેવી કહેવાય,
જયાં વિધાર્થીઓ આવે તો રાજીએ થાય,
શાળા ખુલતા સરસ્વતી બોલાય,
સરસ્વતી વિદ્યાની નગરીની દેવી કહેવાય,
સરસ્વતીનું નામ લેતાં શ્લોકો ગવાય
દરેક શાળાએ સરસ્વતીનો ફોટો મુકાય
સરસ્વતી વિદ્યાની નગરીની દેવી કહેવાય
અમે સરસ્વતીના બાળક કહેવાય
પ્રાર્થનામાં સરસ્વતીના ગુણ ગવાય
સરસ્વતીના ગુણ ગાવાથી રાજી થવાય
સરસ્વતી વિદ્યાની નગરીની દેવી કહેવાય
શિક્ષક દેવો ભવ:
શિક્ષકની આજ્ઞાનું પાલન કરો
મોરી ભારત મહાન
જેના દિલમાં દેશની દાઝ નથી
દેશ વિશે અભિમાન નથી
જેને દેશના નામનું ભાન નથી
એને ભારતમાં કોઇ સ્થાન નથી
એ ભારતનું સંતાન નથી
દેશની ધૂળ એને પવિત્ર નથી
ગંગા-યમુનાનું જ્ઞાન નથી
મને મારા દેશ ઉપર ગર્વ અભિમાન છે કે
ભારત દેશમાં જન્મી છું તેનો મને ગર્વ છે.