દેવી મા
દેવી મા
1 min
3
અંબા મા આશા પૂર્ણ કરે છે,
ખોડલ ખમકારી દેવી છે
ચેહર મા પરચા પૂરે છે,
બહુચર મા બાળકો આપે રે,
સંતોષી માતા સંતોષ આપે રે
મહાલક્ષ્મી માતા લક્ષ્મી આપે રે,
રાંદલ માતા લીલી વાડી રાખે રે,
ચેહર મા જાગતી જ્યોત રે,
સરસ્વતી માતા વિદ્યા આપે રે,
ભાવના સૌ દેવીઓને નમન કરે છે,
એવા ભાવે ભજો તમે માતને રે
ગાયત્રી મા સુખ, શાંતિ આપે રે,
મહાકાળી માતા કષ્ટ કાપે રે,
ચામુંડા માતા દુઃખ દૂર કરે રે,
દેવીઓનાં પરચા અપાર છે રે.
