ડંખે છે નાદ જય કિસાન
ડંખે છે નાદ જય કિસાન
હૈયામાં અમીરાત છે ને મળ્યું ગૌરવ બધે કે હું જગતનો તાત છું વાહ ! સવાયો લાલ છું
સીંચું શ્રમે ધરણ મા ખીલે વગડો છમ લીલોરાન જીવોનો મિત્ર છું
ધન્ય જ ! જગતનો તાત છું પ્રાથુ ક્ષુધા સૌની શમે ને ઋતુ તપ ધરતો હસુ સંતોષી નર ધીર છુંજાણું
વિશ્વનું હીર છું કોપે જ નભ રૂઠે ધરા દુષ્કાળ જ દે ડાખલા ભારે હૈયે હું વલવલું વિપરિત વાયુ વાય છે
ભૂખે સૂએ બાળ મમ નેકાળ સપાટે સુકાઉં છું
ડંખે નાદ ‘જય કિસાન‘કાં‘ બધીર જગ આજ છે હું જગનો અસ્ત અમી કુંભ છું આહ! ભરતો મરતો તાત છું.
