ચૂંદડીના રાતાં રંગ રે
ચૂંદડીના રાતાં રંગ રે
1 min
13.8K
આભલે મઢેલી ચૂંદડીના રાતાં રંગ રે,
ખુલ્લા આકાશે ઉલેચેલા તારા એ સ્વપ્ન રે,
ભીની માટીની સોંધી સુગંધથી મહેકે જીવન રે,
યુગદ્રષ્ટા બની આવેલ એ પ્રિયતમની આંખોમાં છલકતો પ્રેમ રે,
આવી છે આજ એ મંગળ ઘડી રે,
પ્રભુતામાં ડગ માંડી રહી છે મારી દીકરી રે
