STORYMIRROR

Prahladbhai Prajapati

Others

2  

Prahladbhai Prajapati

Others

છે ,છે ,અને નથી

છે ,છે ,અને નથી

1 min
13.7K


નભ સમા ખુલ્લા માહોલમાં ચારે બાજુ વેલી છે વાડની

સૌ કોઈને સ્વતંત્ર જીવવાનો અધિકાર છે છે અને નથી

ધર્મ કર્મ મર્મ ને અહમના અરમાનોની છે ભરમાર હેલી

એકબીજાથી દૂર નદી કિનારાનાં મિલન છે છે અને નથી

અહીં સૌ દાવા લઇ હળે મળે ને છળે એવી કરમ કથની

આપણા અનુબંધનો એક બીજાનાં પૂરક છે,છે ને નથી

નરા પેચી નર ટોળાં સમુહોથી દૂર અજ્ઞાત સ્થળે આરાધે

મસીહા નર એકલક્ષી રહી સમૂહે માન મળે છે છે ને નથી

જે છે તે નથી અને નથી તે છે બ્રહ્મ જ્ઞાન છળે છે યુગોથી

ભીલથી કૃષ્ણ મરે કાબે અર્જુન લૂંટાવું અઘરું છે છે ને નથી

જીવનમાં તરવું તાંતરવું ને તક્ષર વિદ્યા છે જ્ઞાન કોઠા સુજના

અમૃતના અસ્તિત્વની કિંમત આકતું ઝેર અમૃત છે છે ને નથી


Rate this content
Log in