ચેહર મા રાખે તેમ
ચેહર મા રાખે તેમ
1 min
247
ચેહર મા રાખે તેમ રહી જો જો,
ચેહર મા નાં દિલમાં રહી જો જો.
ભાવનામય બની ભક્તિ કરી જો જો,
ભક્તિનાં પથ પર એકલાં ચાલી જો જો.
પાવરવાળી મા નાં દર્શન કરી તો જો જો,
ચેહર મા નાં ચરણોમાં રહી તો જો જો.
ચેહર મા નાં સાચાં સેવક બની તો જો જો,
દિલથી ચેહર મા ને ભજી તો જો જો.
આ ત્રિલોકની જગતજનની ચેહર મા ને ઓળખી તો જો જો,
સંકટ સમયની સાંકળ ખેંચી તો જો જો.
