ચેહર મા એક વખત મળવું છે
ચેહર મા એક વખત મળવું છે
1 min
193
ઓ ચેહર મા એક વખત મળવું છે,
એકવાર તને જોઈ લઈશ તો;
ભવના ફેરામાંથી છૂટવું છે.
તને જોઈ જોઈને રાજી થઈ ગઈ છું,
મનનાં તાપ સઘળાં સમી ગયાં છે,
તને જોઈને દુનિયા ભૂલી ગઈ છું.
ગોરના કુવે બેઠી જાગતી જ્યોત છે,
ચેહર તને જોઈ જોઈને સૌ હરખાઈ;
તને જોઈને ભાવના ભાન ભૂલી છે.
