STORYMIRROR

Purvi Shukla

Others

3  

Purvi Shukla

Others

ચાંદની પ્યાલી

ચાંદની પ્યાલી

1 min
143

એક ડોસીને બકરી ખૂબ વ્હાલી હતી,

સાગરના ઉરમાં ચાંદની પ્યાલી હતી,


દીવડા પ્રગટાવવા પડે દિવાળીએ,

ચાંદ વિના રાત અમાસની ખાલી હતી,


એમ ન સાથ છૂટી શકે આપણો,

પૂનમના ઉજાસે આંગળી ઝાલી હતી,


આ ચાંદ બીજું કાંઈ નથી, રમતમાં

ઉજાસે રાતને આપેલ એકતાલી હતી.


Rate this content
Log in