Purvi Shukla
Others
તું મને મળશે નહિ તો ચાલશે,
વાત પણ કરશે નહિ તો ચાલશે,
આપજે તું સાથ મિત્ર આ જનમ,
સો જનમ મળશે નહીં તો ચાલશે,
કેમ છો પૂછી લીધું તો બહુ થયુ,
શ્વાસ તરફડશે નહીં તો ચાલશે,
સાથે રહેજે મિત્ર કેવળ આ જનમ,
ક્યાંય તું રડશે નહીં તો ચાલશે.
હું પણ શિક્ષક
કૃષ્ણ ગાથા
ખુમારી
પ્રીત ની રીત
નારી વંદના
મિલન
ઘડતર
પ્રસ્તાવ
કોણ છે?
આપી શકો