STORYMIRROR

Kalpesh Soalanki

Others

2  

Kalpesh Soalanki

Others

બોલાય તો..

બોલાય તો..

1 min
2.6K


વાત સીધી છે, તને સમજાય તો
છે નજર સામે બધા, પરખાય તો.
 
સામ સામે એટલે જોતા હતા,
ભીડ ભીતરની બધી વિખરાય તો
 
કેટલા દિવસો પછી આવ્યા હતા.
આંગણે તોરણ સદા બંધાય તો
 
રાતનો અંધાર જો ટોળે વળે
એક દીવો ઓલવાઈ જાય તો
 
'કલ્પ' આવીને તમે ઊભા ભલે
છે ગઝલજો બોલાય તો.
 
---કલ્પેશ સોલંકી
 
 


Rate this content
Log in