ગઝલની દુનિયામાં આપનું સ્વાગત છે.
એમને પૂછો તમે, અવસર વિશે.. એમને પૂછો તમે, અવસર વિશે..
'હુ મને શોધી ભલે થાકી ગયો છું, એકધારી ચાલતી મારી સફર છે. રાત પડતાં જીવતી લાશો બને છે, ફૂટપાથો એમ લાગ... 'હુ મને શોધી ભલે થાકી ગયો છું, એકધારી ચાલતી મારી સફર છે. રાત પડતાં જીવતી લાશો બન...
કોણ આપે છે ખબર શોધી બતાવો.. કોણ આપે છે ખબર શોધી બતાવો..
એકલો છું જાણતા પાદર વળી બા .. એકલો છું જાણતા પાદર વળી બા ..
ગોળ દુનિયા છે તમેય માનો વાતને,હાથ છોડીને બધે પ્રવાસો ના કરો. ગોળ દુનિયા છે તમેય માનો વાતને,હાથ છોડીને બધે પ્રવાસો ના કરો.
પાંદડા તો ઝાડનો શણગાર છે;એટલે કારણ વગર ખરતા નથી. પાંદડા તો ઝાડનો શણગાર છે;એટલે કારણ વગર ખરતા નથી.
હાથમાં ફૂલો ભરી લાવ્યા હતા, જાણી ગયો,ફૂલદાની સાવ ખાલી રોજ ઘરમાં હોય છે. હાથમાં ફૂલો ભરી લાવ્યા હતા, જાણી ગયો,ફૂલદાની સાવ ખાલી રોજ ઘરમાં હોય છે.
તાપણે પાછા તમે આવી ગયા? લાગણી પણ ઓગળી મરજી મુજબ. તાપણે પાછા તમે આવી ગયા? લાગણી પણ ઓગળી મરજી મુજબ.
હું હવે મોટો થયો જાણે બધાં,એટલે તો મે ઘણીવેળા છળી બા. હું હવે મોટો થયો જાણે બધાં,એટલે તો મે ઘણીવેળા છળી બા.
રાતનો અંધાર જો ટોળે વળે એક દીવો ઓલવાઈ જાય તો રાતનો અંધાર જો ટોળે વળે એક દીવો ઓલવાઈ જાય તો