Read a tale of endurance, will & a daring fight against Covid. Click here for "The Stalwarts" by Soni Shalini.
Read a tale of endurance, will & a daring fight against Covid. Click here for "The Stalwarts" by Soni Shalini.

Kalpesh Soalanki

Others

3  

Kalpesh Soalanki

Others

નથી

નથી

1 min
6.6K


સામ સામે એટલે મળતા નથી.
બે કિનારા એકલા ભળતા નથી.

સાવ પંખી જેમ તું ઊડી શકે,
ઝાડવા આ પાંખ ને છળતા નથી.

હાથ ફેલાવી તમે, ઊભા રહો,
નીર પાછા એ જ તો વળતા નથી.

પાંદડા તો ઝાડનો શણગાર છે;
એટલે કારણ વગર ખરતા નથી.

નામ તારું હું કદી લખતો નથી,
આ સફર બાકી 'કલ્પ' ફરતાં નથી.


Rate this content
Log in