STORYMIRROR

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

ભટકવું મળ્યું છે

ભટકવું મળ્યું છે

1 min
13.4K


શોધું લઇ આશ્રય ભટકવું આરાધનામાં,

ઈચ્છાઓને મળ્યું પાત્ર જન્મથી દહેજમાં.


કર્યું સમ્બન્ધોનું સથવારૂ લૈ તરંગો,

છે આશનો ચકરાવો રાખી બાથમાં.


સંજોગી હથોડે વિચારો ટીપું સહજમાં,

નિત અર્થોનાં ઊંડાણ ઉકાળું કોડ્ય્માં.


સમય હોફે વર્ષોના ભાર ઉચકી અહીં,

જુઓ તરસે લથબથ ઝાંઝવા રણમાં.


જુગાર કોઠે પડ્યો છે ભવ ભવનો અહીં,

શળ કપટ વેઢારી પાવન થવું અવસરમાં.


Rate this content
Log in