STORYMIRROR

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

ભરોસાનો ભાર

ભરોસાનો ભાર

1 min
14K


ભમીએ રોજ ઉંચકી ભરોસાનો ભાર

કર્મોના કારભારે પરિણામ ઉતરે પાર


ક્યોક નખશિખ મરી જાત સાથે વાર

પાણી વગર આમજ તરી ઉતરવું પાર


દિન રાત આશાએ ઝૂરી મનને માર

જીન્દગીનુ વરવું સત્ય કર્મે ઉતરવું પાર


હયાતીએ દળાવું પંડે ન રાખી ઉધાર

સબન્ધોના પડમાં ઓરાઈ ઉતરવું પાર


દિવસોને ન નડવુ સમય સાથે વ્યવહાર

પડકારે વિના વિલંબે લડી ઉતરવું પાર


આંચકા ન લાગે એ જોરના ઝાટકે કરાર

અહીં રોજ થોડું થોડું મરી ઉતારવું પાર


Rate this content
Log in