ભોલેનાથ
ભોલેનાથ
1 min
339
મહાદેવ મોડા જાગ્યા અમે,
એવા ભાગ્યા તમારાં ચરણે,
અમારાં દિલમાં રહેજો,
ભાવના ભેળા રહેજો,
તન, મન, ધન લાવ્યા સાથે,
બિલીપત્ર, ધતુરો લાવ્યા સાથે,
પળ બે પળમાં દુઃખ હરતાં,
ભોલેનાથ સબ સુખ કરતાં,
એકલા પડ્યા સંસારમાં,
મનથી આવી શરણમાં,
સાથ જગતનો જુઠ્ઠો છે,
છૂટવા લાગ્યા સંબંધો છે,
જાગી એવી આવી શરણે,
રાખો ભોલેનાથ તવ શરણે.
