STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ભેટ

ભેટ

1 min
134

અમારાં માનીતા વ્હાલા કાકીમા,

જાજરમાન ઉજાસ ભર્યા કાકીમા.


પ્રભાતની ઓસ જેવા સુંદર કાકીમા,

ભાવનાની ભીનાશ હૈયામાં રાખે કાકીમા


વૃક્ષ સમાન મીઠી છાય બનીને રેહતા,

મીઠી વીરડી સમાન બનીને રેહતા.


વ્હાલની વેલડી બની નિઃસ્વાર્થ વહે,

નિર્મળ મનથી ચેહર મા‌ને ભજે.


ભટ્ટ પરિવારને ગૌરવ તમ પર છે,

સહવાસ તમારો સાચો માર્ગ ચિધે છે.


લાગણીનો ધસમસતો ધોધ એવાં કાકી,

અંતરથી દેતાં સૌને આશિર્વાદ‌‌ કાકી. 


આજનાં અવસરે દેતાં સૌ શુભેચ્છા,

 લાગણીના રણકે જન્મદિનની શુભેચ્છા

કેહતા સૈ હેપી બર્થડે, હેપી બર્થડે.


Rate this content
Log in