STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Others

3  

Ramesh Patel (Aakashdeep)

Others

ભારત મૈયા

ભારત મૈયા

1 min
220

ગીત મધુરાં ગાતાં પંખી પવન બજાવે બંસી પ્રેમે ખીલી પ્રકૃત્તિ પચરંગી વરસ્યાં આશનાં અમી નમીએ પુણ્યવંત ભારત ભૂમિ,


ધવલ હિમાલય, મૈયા ગંગાપુનિત સરિતા સાગરકન્યાકુમારી કામણ ન્યારાંહરિએમના ગુંજતા નારાભવ્ય ભારત દેશ અમારા,


પ્રાચીન સભ્યતાનાં લહેરે સ્પંદનપ્રેમ અહિંસા બંધનબુધ્ધ મહાવીર નાનક ઓલિયાચરણ ચૂમતાં વંદન ભારતને ભાલે શોભે ચંદનકરીએ શત્ શત્ વંદન,


સરિતા ગિરિવર, તીર્થ સરોવર કૃપાવંત છલકે ભંડારા વિકાસ પંથે ડંકા દેતા ખીલ્યાં ભાગ્ય મધુરાંધન્ય વતન, ગાંધીએ દીધાં અહિંસા અજવાળાં મૈયા ભારતી તવ બાળ સુભાગાં.


Rate this content
Log in