ભાઈબીજ
ભાઈબીજ
1 min
3.1K
ભાઈ એટલે
બહેનનાં પડખે રહેતો
પિતા તુલ્ય પડછાયો
જેની હાજરીમાં
બહેન પર ક્યારેય
ન આવે કોઇ ઓછાયો.
