Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mehul Anjaria

Romance

4  

Mehul Anjaria

Romance

બેઠો છું

બેઠો છું

1 min
51


જીગરની વાત લઇને બેઠો છું,

સાચ્ચે, તને દિલ દઇને બેઠો છું.


હોઇ વાત પ્રેમની,

આંખ નમાવીને બેઠો છું,

થઈ કોશિશ ઘણી તોય,

હોઠ સીવીને બેઠો છું.


નશો છે આંખનો તારી,

કે લઇને સૂરા બેઠો છું,

ભૂલીને ભાન સઘળું,

હ્રદયમગ્ન થઇને બેઠો છું.


સૂણે જો વાત મારી તું,

હ્રદયના તાર જોડીને બેઠો છું,

રહે યાદ હરદમ, અમીટ એવી,

છાપ છોડીને બેઠો છું.


હોય મંદિર જો મન તારુંં,

પગલાંં પ્રેમનાંં પાડીને બેઠો છું.

જીગરની વાત લઇને બેઠો છું,

સાચ્ચે, તને દિલ દઇને બેઠો છું.


Rate this content
Log in