STORYMIRROR

Kiran Chaudhary

Children Stories Inspirational Children

3  

Kiran Chaudhary

Children Stories Inspirational Children

બાળપણની મજા

બાળપણની મજા

1 min
145

બાળપણની મજા તો બહુ ન્યારી છે,

ઘડીકમાં લડાઈ તો દોસ્તી પ્યારી છે,


થાય ગુસ્સે બાળકો રમત-રમતમાં,

થાય હાસ્ય નિખાલસ પળભરમાં,


થઈ જાય ઇટ્ટી-કિટ્ટી થોડી જ વારમાં,

ન હોય રાગ-દ્વેષ થોડી જ ઘડીમાં,


કરે બાળ જિદ ખાવાને પીવામાં,

મજા પડી જાય તેમને તો ન્હાવામાં,


ન હોય ઉચ્ચ-નીચ કેરા તો ભેદભાવ,

સાથે રમતાં બાળકોમાં હોય સદ્દભાવ.


Rate this content
Log in