બાળદિન નિમિત્તે
બાળદિન નિમિત્તે
1 min
401
આજનાં દિવસે,
ફરીથી બચપણ
યાદ કરીએ.
મેઘલ, જીનલની
તું.. તું.. મેં મેં ની
પ્રેમની રકઝક.
ભાવના, બિન્દુનું
યાદ છે એ ગામમાં
દોડાવ્યાની વાત.
સરગમ, ખ્વાઈશ
રંગતાળી રમ્યા સાથે
તાલ સંગાથે.
યાદ છે
ગામડી ગામની વાતો,
એ નિતનવી રમતો.
જીવીએ આજે ફરી,
એ બચપણને,
બાળપણ સોનેરી યુગ.
