STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અપાર ફળ

અપાર ફળ

1 min
162

અપાર ફળ મળે છે

ચેહર મા ને જે પૂજે છે

એ તો વાયુવેગે દોડતી આવે છે

 એ ફાયદો કરાવી દે છે,

જે ચેહર મા નું રટણ કરે છે.


જે નમશે ચેહર મા ને,

એના સિક્કા જામશે દુનિયામાં

જે કરશે ચેહર મા ની સેવા

એનાં ભરશે ઘર મા

આ તો હાજરાહજૂર મા છે.


ભાવના જેવું વાવશે 

એવું લણશે 

જે તપશે ચેહર મા નાં તાપ

એની ઠારશે પેઢીઓ મા,

આ તો ગોરના કૂવાનું ડેરુ છે.


જે ચાહશે ચેહર મા ને 

એને મળશે નામના

જે ભક્તિગીત ગાશે 

એની રાખશે ચેહર મા લાજ

આ તો હાજરાહજૂર દેવી છે.


Rate this content
Log in