અપાર ઝળહળતા
અપાર ઝળહળતા
1 min
219
અપાર તેજસ્વી ઝળહળતા મા,
સૂર્યની જેમ ઝળહળતા ચેહર મા
અલૌકિક સ્વરૂપે ઝળહળતા મા,
આંખથી નીતરે અમી એવાં મા.
કળિયુગમાં ઝળહળતા ચેહર મા,
ભાવના ઝળહળતા દયાળુ મા.
ઝટ રાજી થઈ સુખ દેતાં ચેહર મા,
અપાર ઝળહળતા જગતનાં મા.
અપાર ધૂંધળું બધે ફેલાયું છે મા,
ઉજાસ ફેલાવી ઝળહળતા મા.
