અંતરનો આરામ
અંતરનો આરામ
1 min
117
અંતરનો આરામ ચેહર માતા છે,
આખીરન એક બેલી ચેહર છે,
વારી જાઉં હું ચેહર મા પર
વહાલાં એક આધાર મા છે,
ગોરના કૂવે બેઠી ચેહર મા છે,
ભક્તોની ભીડ ભાંગે છે,
ભાવનાનો જીવન આધાર છે
ઓથ અમારી ચેહર મા છે,
આ અવનીમાં સહારો ચેહર છે
લાગ્યું ઘેલું અમને મા તારું,
નિરાધારનો આધાર ચેહર છે
વ્હાલા વારી જાઉં ચેહર મા રે,
દોડી દોડી શરણે સેવકો આવે રે
કળિયુગમાં હાજરાહજૂર દેવી છે,
આદ્યશક્તિ ગાઉં હરદમ ગુણલા રે
ભવ સિન્ધુ પાર ઉતારનાર રે,
ભવસંકટ સૌનાં દૂર કરે છે
સાચું શાંતિદાયક શરણું ચેહર છે,
આ જગતમાં ચેહર મા બેલી છે
એક ચેહર મા તમારો આશરો છે.
