અંતરનાદે
અંતરનાદે
1 min
207
અંતરનાદે એક જ નામ,
ૐ નમઃ ભગવતે વાસુદેવાય,
મુખથી રટણ એક જ નામ,
શ્રી કૃષ્ણ શરણં મમ,
હરતાં ફરતાં એક જ નામ,
ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો,
કામ કરતાં જપે જાપ,
રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ,
ભાવના સભર હૈયાં બોલે,
માધવ મુકુંદ, માધવ મુકુંદ,
ભક્તોના હૃદયમાં એક નામ,
દ્વારકાધીશ કરો મહેર,
આમજ બધાં બોલે એક નામ,
જતાં આવતાં જય શ્રી કૃષ્ણ.
