STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અંતરમન

અંતરમન

1 min
180

અંતરમનનો આરામ તું છે મા,

અંતિમ શ્વાસનો સાથ તું છે મા


હૃદય ચલાવનાર તું જ છે મા

ધબકાર બનીને તું જ ધબકે છે મા,


ભવોભવ નું સગપણ તું જ છે મા 

આ જિંદગી પણ તું જ છે મા,


ભાવનાનો આધાર તું જ છે મા

ગોરના કૂવે હાજરાહજુર તું જ છે મા,


અમારી તો આદત તું જ છે મા

અમારું ગજબનું વળગણ તું જ છે મા.


Rate this content
Log in