Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અંતર આત્મા

અંતર આત્મા

1 min
152


આત્માને જરા તમે પૂછી તો જુઓ,

સચ્ચાઈથી જીવન જીવી તો જુઓ,


કાળા ધોળા કેટલાં એ જોઈ જુઓ,

એકવાર હૈયાં પર હાથ રાખી જુઓ,


ભાવના એકાંતમાં હિસાબ કરી જુઓ,

કેટલાં પાપ ને પુણ્ય તપાસી તો જુઓ,


ક્યારેક બીજાને સમજી તો જુઓ,

દૂધમાં સાકરની જેમ ભળી તો જુઓ,


દ્રશ્ય નહીં સચ્ચાઈથી જીવી તો જુઓ,

સીધાં ને સરળ બનીને જીવી તો જુઓ.


Rate this content
Log in