અન્નકૂટ કેરીનો
અન્નકૂટ કેરીનો
1 min
158
આજે રૂડો રવિવારનો દિવસ છે,
તારીખ ૧૨-૬-૨૦૨૨ નો દિન છે,
આજે ગોરના કૂવે ચેહર મા મંદિરમાં,
શોભે કેરીનો અન્નકૂટ મહોત્સવમાં,
ભક્તો હરખભેર દર્શન કરવા આવે છે,
કેવો સુંદર કેરીનો અન્નકૂટ મહોત્સવ છે,
ભાવના ચેહર મા તો કેવાં હરખાય છે,
નિતનવા ઉત્સવ મંદિરમાં ઉજવાય છે,
માઈ ભક્ત રમેશભાઈની ભક્તિ છે,
જે થકી ચેહર લીલા લહેર કરાવે છે.
