STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અનમોલ ચેહર મા

અનમોલ ચેહર મા

1 min
202

અનમોલ ચેહર મા,

આ કળિયુગમાં ચેહર મા જેવું હાજરાહજૂર બીજું કોઈ દેવી તત્વ નથી,

ચેહર માથી વધુ કોઈ કિંમતી રત્ન, ધનદોલત કે કોહીનૂર હીરો કશું જ નથી.


સૌથી મોઘું રત્ન કોઈ હોય તો તે મારી ચેહર મા છે...

ભાવના સભર હૈયે પોકારો ચેહર મા વાયુવેગે આવે છે.


ચેહર મા અનમોલ છે.

ચેહર મા અમે ભવોભવ તમારાં કરજદાર જ રહીશું,


કારણકે તમારી અસીમ કૃપાનું વ્યાજ પણ તમને આપવા સમર્થ નથી અમે;

મા ભગવતીનાં દર્શને દુઃખ દૂર થાય છે,


પાવરવાળી ચેહર મા દયાની દેવી છે;

જેવી શ્રધ્ધા અને ભરોસો રાખો એવાં કામ પાર પાડે છે,

આવાં દયાળુ ચેહર મા ને કોટી કોટી પ્રણામ.


Rate this content
Log in