STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અંધશ્રદ્ધા

અંધશ્રદ્ધા

1 min
185

અંધશ્રદ્ધા છોડો ચેહરમાં ચિત્ત જોડો,

વહેમ ના વંટોળ છોડો ચેહરને ભજો.


ગોરના કુવે જાગતી જ્યોત ચેહર છે,

 રમેશભાઈની ચોખ્ખી વાત હોય છે.


નાની મોટી શારીરિક તકલીફો જો હોય,

દવા જરૂર કરો ચેહર મા સાથે જ હોય.


દવાઓ ને દુવાઓ બન્ને જરૂરી જ છે,

અંધશ્રદ્ધા તો જિંદગી ઝહેર બનાવે છે.


તંત્ર ને તાંત્રિક વિધિથી હંમેશા દૂર રહો,

ભાવના ચેહરનું રટણ મનમાં કરતાં રહો


સામગ્રીને રેટ આપો
લોગિન