અંધેર છે તારા ન્યાયમાં
અંધેર છે તારા ન્યાયમાં

1 min

301
ઓ ઈશ્વર આવો તો કેવો તમારો ન્યાય છે,
સાચા દુઃખી થાય અને જુઠા લહેર કરે,
જ્યાં અન્ન છે ત્યા ખાવાવાળા નથી,
જ્યાં ખાવાવાળા છે ત્યા અન્ન નો ટૂકડો મળતો નથી,
પ્રભુ કેવો છે ત્યારો ન્યાય,
આમા મને તો કંઈ સમજણ પડતી નથી,
તમે કિડી ને કણ અને હાથીને મણ આપનારા છો,
તોય તમારા ન્યાયમાં સદાય દેરજ હોય છે,
એટલે જ ખોટું કામ કરનારને કોઈ ડર નથી.
ઓ ઈશ્વર આવો તો કેવો તમારો ન્યાય છે !