અમો મધ્યમ માનવીની પોકાર
અમો મધ્યમ માનવીની પોકાર
1 min
13.7K
નોટ બંધી જીએસટી બજેટ
ત્રણે ત્રણ મોદી ઉપર હુમલા
પ્રથમ બીજા એ પાટા પીંડી
ત્રીજો છે જીવ ઉપર જોખમ
જેટલી વિરોધીઓની ઝાઝમ
અરુણ પરનો અંધ વિશ્વાસ
કદાચ હોય અનહોની સંકેત
સમજો ચતુર મોદી સરકાર
નહિ ચાલે ધૂળ ઉપરના લીંપણ
સરિયામ નિષ્ફળ ફાઇનાન્સયર
તમે બદલો નહીતો અમો બદલસુ
અમો મધ્યમ માનવના છે પોકાર
મલમ પટ્ટાએ રાજ ગયાના ગાન
ઠોસ કદમ ભરનાર ક્યાં ગયું જ્ઞાન ?
