અમલનાં આસ્વાદે વળતર
અમલનાં આસ્વાદે વળતર
1 min
13.2K
વળતર એટલુ મળે જેટલું જડતર
બૅલેન્સી કાટ્લે માપનું ગણતર
શક્તિએ છે માપ જે નિમિત્તે મળતર
અભરખા વિશાળ આકાશી ગણતર
પરિશ્રમ ગાડી દોડે લક્ષ્ય આશયે
ઘર ચણાય જે સીમિત પથે ચણતર
ડરાવતી અડ્ચણો ઉબટ આધાર
પાર ઉતરે હોય મનસુબે ગણતર
અમલ આધારે મન દોડે અપાર
સ્વાદ આસ્વાદનાં ફળે છે વળતર
