અમે વ્યવસાયકારો
અમે વ્યવસાયકારો
1 min
161
અમે વ્યવસાયકારો અમે કારીગરો
અમને તમે ઓળખો અમે કારીગરો,
મારું નામ છે ડોક્ટર હું કરું છું સેવા
લોકોને દવા આપી કરું ઘોડા જેવા,
હુું છુંં સફાઈ કામદાર કરુુ હું સફાઈ
કચરો તમે ફેકો હું તેને લઈ જાઉં,
હું છું મિકેેેનિક કરું ગાડી રીપેર
રસ્તા વચ્ચે બગડે ગાડી કરી આપું સાજી,
હુું છુંં વકીલ કોર્ટમાં કરું હું કામ
વિવિધ કેસોનો નિકાલ કરી દઉ સમાધાન,
હુું નર્સ પરિચારિકા હોસ્પિટલમાં ફરજ બજાવું
અમે વ્યવસાયકારો અમે કારીગરો.
