STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અમારાં મા

અમારાં મા

1 min
159

અમારાં ઘરનો અજવાસ ચેહર મા,

શ્રધ્ધા કેરો દીવડો એટલે ચેહર મા,


પ્રભાતનું પહેલું કિરણ મારી માડી,

શિયાળાની કડકડતી ઠંડી મારી માડી,


સમડી રૂપ ધરીને આવે મારી માડી,

છાંયડે એના થતી હાશ એવી માડી,


ભાવનાના હૈયાનો ભાવ ચેહર માડી,

સાથ સાથ સદાયે ચાલતી મારી માડી,


ગોરના કૂવાનું જાગતું ધામ મારી માડી,

એનો દર્શન થકી શાંતિ મળે એવી માડી.


Rate this content
Log in