STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અકસીર ઈલાજ યોગ

અકસીર ઈલાજ યોગ

1 min
255

આ શરીરને તંદુરસ્ત રાખવા યોગ જરૂરી છે,

બધાંજ દર્દોમાં અકસીર ઇલાજ યોગ છે,


સાચી વાત યોગ રોગ ભગાડે છે,

શરીરની તંદુરસ્તી યોગ થકી જ છે,


તન મનને શાંતિ અને શક્તિ યોગ આપે છે,

રોજ યોગ કરવાથી શરીરમાં ઊર્જા આવે છે,


ઋષિ મુનિઓ પણ યોગ કરીને તંદુરસ્ત રહ્યાં છે,

આપણી ભારતીય સંસ્કૃતિની ધરોહર યોગ છે,


યોગ કરવાથી મનુષ્યને અપાર ફાયદા થાય છે,

યોગ કરવાથી ઉંમર ઓછી દેખાય છે,


યોગ દિવસની સૌને દિલથી શુભેચ્છા આપી છે,

ભાવના કહે રોજ યોગ દિવસ મનાવવો જરૂરી છે,


સામગ્રીને રેટ આપો
લોગિન