STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અજવાસ

અજવાસ

1 min
187

અજવાસ ચેહર થકી જ છે,

બાકી જિંદગીમાં અંધારું છે,


સાથ તારો સફર સરળ કરે છે,

ડગલે પગલે તારો જ સાથ છે,


મુશ્કેલીઓમાં પડખે ઊભી છે,

તેથી જ જીવનમાં હળવાશ છે,


ભાવના હૈયામાં એક તું જ છે,

તેથી જ લખવામાં કમાલ છે,


ગોરના કૂવે બેઠી દયાળુ મા છે,

ભક્તોને એક તારોજ સહારો છે.


Rate this content
Log in