અજવાસ
અજવાસ
1 min
386
અજવાસ ચેહર માનો છાનો રહે નહીં,
સાચી ભક્તિ કદી છૂપી રહે જ નહીં,
ચેહર મા નાં પરચા છૂપા રહે જ નહીં,
નકાબધારી કદી છૂપા રહે જ નહીં,
ચેહર મા ની કૃપા છૂપી રહે જ નહીં,
ભાવનાભર્યા ભાવ છૂપો રહે નહીં,
ચેહર મા ની દયા છૂપી રહે જ નહીં,
શ્રદ્ધા ને વિશ્વાસ ક્યારેય ડગે નહીં,
ચેહર મા નાં તેજ કદી છૂપા રહે નહીં,
ગોરના કૂવે જવાનો રસ્તો ભૂલાય નહીં.
