અજંપો
અજંપો
1 min
389
માનવ કેરા આ જીવને,
શીદને આ અજંપો ?
પારકા ભલે રહયા,
ગણવા શ્વાસ તે આપણા.
મોતને કહો કે દૂર રહે,
જીવન તો ઘણું બાકી છે.
મરજીવા બનીને ઝંપલાવ્યું છે
જીવન સાગરે "મનોજ"
ચિંતા મરવાની કરવી શીદને ?
